ભુજ થી નારાયણ સરોવર જવા માટે એસ. ટી. ટાઈમટેબલ

સવારે ૫:૩૦ ભુજ થી કોટેશ્વર
સવારે ૬:૦૦ બટવા થી નારાયણ સરોવર
સવારે ૬:૪૫ મુન્દ્રા થી નારાયણ સરોવર
સવારે ૭:૪૫ ગાંધીધામ થી નારાયણ સરોવર
સવારે ૧૧:૦૦ ભુજ થી કોટેશ્વર

બપોરે ૧:૩૦ ભચાઉ થી નારાયણ સરોવર
બપોરે ૨:૦૦ રાજકોટ થી નારાયણ સરોવર
બપોરે ૨:૩૦ રાધનપુર થી નારાયણ સરોવર
બપોરે ૪:૦૦ જામનગર થી નારાયણ સરોવર

સાંજે ૫:૩૦ મુન્દ્રા થી નારાયણ સરોવર