નમ્ર અપીલ
ભારતની સરહદે આવેલા મહાન અને તીર્થસ્થાન એવા નારાયણ સરોવર મધ્યેની સુવ્યવસ્થિત અને સેવાલક્ષી સંસ્થા પાંજરાપોળમાં આશરે ૧૨૦૦ જેટલા ગૌધનને કાયમી ધોરણે વ્યવસ્થિત રીતે નિભાવવાનું ભગીરથ આયોજન ચાલુ છે.
ઘાસચારાની પ્રવર્તતી સતત અને કારમી તંગી વચ્ચે પણ ગૌધનને સુવ્યવસ્થિત નિભાવવાના ભગીરથ પુણ્યના કાર્યોમાં સદગુણી દાતાજનોનો સહકાર આવકાર્ય રહે છે.
આપના યથાશક્તિ દાન દ્વારા આ પુણ્ય કાર્યોમાં સહભાગી બનવા આપશ્રીને નમ્ર વિનંતી છે.
Download Shree Kutch Narayan Sarovar Gaushala – Panjrapol
નીચે પ્રમાણે સેવાઓનું આયોજન છે.
કાયમી આજીવન દાતા (એક ગાયના) રૂ|. ૧,૫૧,૦૦૦
કાયમી તીથી રૂ|. ૨૫૦૦
એક વર્ષ માટે એક ગાય દતક લેવાના રૂ|. ૧૫,૧૧૧
ઓફીસમાં ફોટો રાખવા માટે રૂ|.૫૧૦૦
ઝાડ ૧ દતક રૂ|. ૫૦૧
ઘાસચારા માટે વસ્તુ અથવા રોકડમાં નાની મોટી સેવાઓમાં પણ સ્વીકારવામાં આવશે.
આપને ત્યાં પ્રભુ કૃપાથી આવતા શુભ પ્રસંગોએ આ સંસ્થાને યાદ કરી આપના શુભ પ્રસંગોને કાયમી યાદગીરીનો ઓપ આપવા વિનંતી છે.
શ્રી કચ્છ નારાયણ સરોવર ગૌશાળા અને પાંજરાપોળ
ટ્રસ્ટ રજી. ન. ઈ ૮૬૮ કચ્છ
કાયમી ટ્રસ્ટ (પેટ્રન સભયો) ની નામાવલી
શ્રીમતી લીલાબેન માધવજી કોટક
કલ્પતરૂ પેડર રોડ, મુંબઈ ૨૩
શ્રી સમીરભાઈ શાંતીલાલ સોમૈયા
પદમનાભ, દણણુકર માર્ગ, મુંબઈ – ૨૧
શ્રી મિતેન કાન્તિલાલ સચદે
એસ.ડી.બી. ૨૬,૩૦ આદિપુર કચ્છ
(મો.)૯૮૨૫૨ ૨૫૯૯૦
શ્રી જમનાદાસ કાનજીભાઈ ઠક્કર
જે. કે. કન્ટ્રકશન કો.
૧૫, પટેલ બિલ્ડીંગ, ગણેશ ગાવડે રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ ૪૦૦ ૦૮૦
ફોન (ઓ) ૨૫૬૧૩૦૩૫ (રે) ૨૫૬૭૩૧૪૭
શ્રી જગન્નાથભાઈ મગનલાલ ઠક્કર (વકીલ)
ઠે. હેમંતકુમાર જગન્નાથ ઠક્કર
ભાનુશાલીનગર, પબ્લિક પાર્ક સામે, ભુજ – કચ્છ
ફોન (ઓ) ૨૫૩૫૯૪ (રે) ૨૩૧૪૫૩
શ્રીમતી સાવિત્રીબેન હરિરામ દૈયા ચેરીટેબલ ટ્રસ્ટ
ઠે. ૬૦૨, ઇન્દિરા એપાટમેંટ, કારમાઈકલ રોડ, મુંબઈ ૪૦૦ ૦૨૬
શ્રી જેન્તીલાલ ગોપાલજી ઠક્કર
વિજયા એન્ટરપ્રાઈઝ
૨૨૭, બીજા માળે, ઉદ્યોગ ક્ષેત્ર ઇન્દસ્ત્રીલ ઇન્ડસ્ટ્ટ્રીયલ એસ્ટેટ,
ક્રીષ્ના મોટર્સ સામે, મુલુંડ – ગોરેગાંવ લીંક રોડ,
મુલુંડ (વેસ્ટ), મુંબઈ ૪૦૦ ૦૮૦
ફોન (ઓ) ૨૫૬૨૩૯૦૩, ૨૫૬૨૩૯૦૫
(રે) ૨૫૬૪૧૨૩૭, ૨૫૬૮૩૮૩૪
બેંક ની વિગત :
બેંક ઓફ બરોડા
સ્ટેશન રોડ, ભુજ કચ્છ
એસ.બી.નં. ૦૩૭૩૦૧૦૦૦૧૭૫૧૪ શ્રી કચ્છ નારાયણ સરોવર અન્નક્ષેત્ર અને ભોજનાલય
એસ.બી.નં. ૦૩૭૩૦૧૦૦૦૧૭૫૧૫ શ્રી કચ્છ નારાયણ સરોવર ગૌશાળા અને પાંજરાપોળ
સંપર્ક માહિતી ગૌશાળા
હેમંત જોશી: +91 63518 32480