જાહેર વિજ્ઞપ્તિ
અપના પવિત્ર તીર્થધામ શ્રી નારાયણ સરોવર કોટેશ્વરની યાત્રાએ પધારતા સાધુ સંતો તેમજ લાખો યાત્રિકોને જમવા માટે આ સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી વિનામૂલ્યે સગવડ આપે છે.
સંસ્થા તરફથી યાત્રીકોને રહેવા માટે પણ સગવડ આપવામાં આવે છે.
કુદરતી આપત્તિઓમાં ગામલોકોને બધી જ સગવડ અપાય છે. કુતરાને રોટલા, પક્ષીને ચણ તથા દેવાલયોમાં સીધું વિગેરે આપવામાં આવે છે.
તીર્થ સેવાના, તથા માનવ સેવાના આ મહાયજ્ઞમાં આપ યથાશક્તિ ફાળો આપી ને સહભાગી બનશો એવી વિનમ્ર પ્રાથના છે.
આ પ્રમાણેની સેવા પ્રવૃત્તિઓમાં અપનો ફાળો નોધાવી શકો છો.
સેવા પ્રવૃત્તિ
અદ્યતન ભોજનખંડમાં દીવાલ પર ફોટો રાખવા માટે રૂ|. ૧૧,૦૦૦
અન્નક્ષેત્ર અને ભોજનાલયમાં મહાપ્રસાદની રૂ|.૭,૦૦૦
એક કાયમી તિથીના
અન્નક્ષેત્ર અને ભોજનાલયમાં પ્રસાદની રૂ|.૨,૫૦૦
એક કાયમી તિથીના
આ સિવાયની સેવા પ્રવૃત્તિઓમાં અને સંસ્થા વિકાસ કાર્યોમાં નામ સહીત કે નામ વિના પણ નાની – મોટી રકમની સેવા સ્વીકારવામાં આવે છે.પ્રભુ કૃપાથી આપને ત્યાં આવતા શુભ પ્રસંગોએ અથવા અન્ય રીતે આ સંસ્થાને અને તેની સેવાઓને યાદ કરીને યથાશક્તિ સહયોગ સેવા ભેટ – દાન આપવા આથી નમ્ર વિનંતી છે.
તરુવર ફૂલ નહિ ખાતા હૈ, સરવર પીય હી ન પાન |
કહી રહીમ પરકાજ હિત, સંપતિ સંચહી સુજાન ||
શ્રી કચ્છ નારાયણ સરોવર અન્નક્ષેત્ર અને ભોજનાલય
ટ્રસ્ટ રજી. ન. એ ૧૧૭૨ – કચ્છ
કાયમી ટ્રસ્ટ (પેટ્રન સભયો) ની નામાવલી
શ્રીમતી લીલાબેન માધવજી કોટક
કલ્પતરૂ પેડર રોડ, મુંબઈ ૨૩
શ્રી સમીરભાઈ શાંતીલાલ સોમૈયા
પદમનાભ, દણણુકર માર્ગ, મુંબઈ – ૨૧
શ્રી મિતેન કાન્તિલાલ સચદે
એસ.ડી.બી. ૨૬,૩૦ આદિપુર કચ્છ
(મો.)૯૮૨૫૨ ૨૫૯૯૦
શ્રી જમનાદાસ કાનજીભાઈ ઠક્કર
જે. કે. કન્ટ્રકશન કો.
૧૫, પટેલ બિલ્ડીંગ, ગણેશ ગાવડે રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ ૪૦૦ ૦૮૦
ફોન (ઓ) ૨૫૬૧૩૦૩૫ (રે) ૨૫૬૭૩૧૪૭
શ્રી વીરસેન રામદાસ ઠક્કર
બિલેશ્વર ટાવર,
મુલુંડ (વેસ્ટ), મુંબઈ ૪૦૦ ૦૮૦
શ્રી શરદરામ નાનજીભાઈ સેજપાલ (ભીવંડીવાલા)
૧૩,૧૪ અરીહંતદર્શન,
વી.પી. રોડ મુલુંડ (વેસ્ટ), મુંબઈ ૪૦૦ ૦૮૦
શ્રી પરસોત્તમ કરનદાસ ઠક્કર
૧૭, મુલ્દીપ એપાર્ટમેન્ટ,
ઠે. વાલજી લદ્યા રોડ,
વી.પી. રોડ મુલુંડ (વેસ્ટ), મુંબઈ ૪૦૦ ૦૮૦
બેંક ની વિગત :
બેંક ઓફ બરોડા
સ્ટેશન રોડ, ભુજ કચ્છ
એસ.બી.નં. ૦૩૭૩૦૧૦૦૦૧૭૫૧૪ શ્રી કચ્છ નારાયણ સરોવર અન્નક્ષેત્ર અને ભોજનાલય
એસ.બી.નં. ૦૩૭૩૦૧૦૦૦૧૭૫૧૫ શ્રી કચ્છ નારાયણ સરોવર ગૌશાળા અને પાંજરાપોળ
સંપર્ક માહિતી અન્નક્ષેત્ર અને ભોજનાલય
+91 8160758113